ડીસા 108 ટીમ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ઍક્સિડન્ટ ના મૃતાત્માઓ ને શ્રદ્ધાજંલી અપાઈ


ડીસા 108 ની ટીમ દ્વારા જે લોકો ઍક્સિડન્ટ માં મૃત્યુ પામ્યા છે તેમના આત્મા ને શાંતી મળે તે હેતુ થી ડીસા સરદારબાગ પાસે 108 તેમજ ટ્રાફિક પોલિસ ના જવાનો દ્વારા કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાજંલી આપી હતી આજના દિવસે વિશ્વભર માં ઍક્સિડન્ટ માં મૃત્યુ પામેલા ને શ્રદ્ધાજંલી અપાય છે

આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *