ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા ની જલારામ જ્યંતી માં સરાહનીય કામગીરી


ડીસા માં કારતક શુદ સાતમ ના દર શાલ જલારામ મંદિર માં જલારામ જ્યંતી ની ધામ ધૂમ પુર્વક થાય છે તેમાં વિધિધ કાર્યક્રમો ને લઇ સેવાભાવી માણસો ની જરૂર પડતી હોય છે ત્યારે ડીસા જલારામ મંદિર માં ગત સાલ ની જેમ આ શાલ પણ ઇન્ટરનેશનલ મહિલા મંડળ ની બહેનો દ્વારા સત્સંગ તેમજ ભોજનપ્રસાદ બાળકોને શુશોભીત કરવા તેમજ કોલ્ડરીનક્સ નો કેમ્પ રાખવા માં આવ્યો હતો આ બહેનો ને પ્રોત્સાહિત કરવા ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ભીખી બેન વોરા કોકિલા બેન પ્રજાપતી હાજર રહ્યા હતા અને બહેનો ને પ્રોત્સાહિત કરી સેવાકીય કાર્ય ને બિરદાવી મહિલા ઓ સારા કાર્ય કરવા અને પોતાને અહીં બોલવા બદલ આભાર માની જલારામ બાપાના કાર્યો ને યાદ કરી જલારામ જ્યંતી ની શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ના પ્રમુખ આનંદ ભાઈ ઠકકર ની નિગરાની માં કરાયો હતો તેમજ આકાર્યક્રમ માં વિશેષ સહકાર કલ્પેશભાઈ ઠકકર પિયુષ ભાઈ અખાણી લાલાભાઈ (જલારામ ) રમેશ ભાઈ આરડી તેમજ ઇન્ટરનેશનલ મહિલા મંડળ ના પ્રમુખ પૂજાબેન ઠકકર બીનાબેન ઠક્કર જ્યોતિ બેન ઠકકર રવીનાબેન ઠકકર પિન્કીબેન હીનાબેન ઠકકર તન્વી બેન ઠકકર રિપલ ઠકકર મૈત્રી ઠકકર નિમુબેન ઠકકર લીનાબેન ઠકકર મીનાબેન ઠકકર વીણા બેન ઠકકર હંસા બેન વિગેરે બહેનો એ હાજર રહી સરાહનીય કાર્ય કર્યું હતું આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *