ખેડબ્રહ્મા તાલુકા ભાજપ નો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો.

ખેડબ્રહ્મા તાલુકા ભાજપ નો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો. ખેબ્રહ્મમા આર્ડેકતા કોલેજ ખાતે આ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન ભારતીય જનતા પાર્ટીના ના જન સાબર કાંઠા જિલ્લા સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલ , રમીલા બેન બારા. રાજ્ય સભા સાંસદ , ગજેન્દ્ર ભાઈ સક્સેના પ્રભારી ભાજપ. વિજય ભાઈ પંડ્યા મહા મંત્રી સાબરકાંઠા ભાજપ પુર્વ ધારા સભ્ય અશ્વીન ભાઈ કોટવાલ , જસુભાઈ પટેલ પુર્વ ચેરમેન એ પી એમ સી ખેડબ્રહ્મા જયેશ ભાઈ પટેલ પ્રભારી વિધાનસભા , નરેદ્ર સિંહ સોઢા , વિસ્તારક સાબરકાંઠા , કુલદીપ સિંહ વાઘેલા વિસ્તારક ખેડબ્રહ્મા એમ ડી સોલંકી નટવરસિંહ ભાટી તથા પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ તથા અન્ય ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ઊપસ્થિત રહ્યા. તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થત રહ્યા….. આ પ્રસંગે પુર્વ ધારા સભ્ય અશ્વીન ભાઈ કોટવાલ એ સર્વે તમામ ભાજપ ના આગેવાનો, તથા કાર્ય કરો ને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી સૌથી પહેલા દીપ પ્રાગટ્ય કરી સ્વાગત પ્રવચન કર્યુ અને કાર્યકરો ને સંબોધિત કર્યા રાજ્ય સભા સાંસદ રમીલાબેન બારા એ… કેન્દ્ર સરકાર ની યોજના ઓ નો વિસ્તાર થી લોકો સુધી માહિ ભી ઊંતી આપી આયુષ્માન કાર્ડ, પ્રધાન મંત્રી આવાસ યોજના. નળ સે જલ… અને ગરીબો ને મફત અન્નન વિતરણ વિશે ની સરકાર ની યોજના ઓ ની જાણકારી આપી અને નવા વર્ષ મા સહું કાર્યકરો એ મળી ને નવા જોશ થી.. કામ કરવા જણાવ્યું. આ પછી ગજેન્દ્ર ભાઈ સક્સેના. એ કાર્યકરો ને સંબોધિત કર્યાં. જિલ્લા સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલે કાર્યકરો ને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી અને સંબોધિત કર્યાં…… અને આ સાથે કાર્ય કરો અંત મા ભોજન લીધું…..
તાલુકા ચીફ મકબુલ હુસેન

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *