







જામળા સ્થિત આસુદેવ મહાદેવ ખાતે માણસા વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ ઉપસ્થિત રહી નવા વર્ષની શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે મહેસાણાના સાંસદ શ્રી શારદાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા.