ભરુચ જિલ્લા ના વાલીયા તાલુકા ના ચોરઆમલા ગામના સદગુરુ શ્રી કબીર મંદિર મુકામે દાદા ગુરુ દેવ મહંત શ્રી મળદાસજી સાહેબ નો ૬૨ મો પુણ્ય તિથિ મહોત્સવ આનંદ

ભરુચ જિલ્લા ના વાલીયા તાલુકા ના ચોરઆમલા ગામના સદગુરુ શ્રી કબીર મંદિર મુકામે દાદા ગુરુ દેવ મહંત શ્રી મળદાસજી સાહેબ નો ૬૨ મો પુણ્ય તિથિ મહોત્સવ આનંદ આરતી નુ કાર્ય આ ગાદીના વર્તમાન મહંત ભાવ દાસજી સાહેબ તથા શિષ્યો થકી ધામ ધુમથી ઉજવવામાં આવ્યો.. આનંદ આરતી સદગુરુ શ્રી કબીર સમાધિ મંદિર માંજલપુર વડોદરા ના ગાદીપતિ મહંત 108 શ્રી પ્રિતમદાસજી સાહેબ ના કરકમલો દ્વારા તથા દક્ષિણ ગુજરાત વિસ્તાર ના મહંત સાહેબ શ્રી સાધુ સંતો ના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો.જેમા નર્મદા જિલ્લા ભરુચ જિલ્લા સુરત જિલ્લામાં થી ભાવિક ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જે સદકાયૅ મા અતિથિ વિશેષ શ્રી દેવુભા કાઠી સાહેબ પ્રમુખ દક્ષિણ ગુજરાત હિન્દુ ધર્મ સમાજ. શ્રી સુધિરસિહ અટોદરિયા સાહેબ પ્રમુખ શ્રી દક્ષિણ ગુજરાત હિન્દુ ધર્મ સેના શ્રી પ્રયાગ સિહ વાસીયા પ્રમુખ હિન્દુ ધર્મ સેના ભરુચ જિલ્લા શ્રી વિરલસિહ ગોહિલ મહામંત્રી શ્રી હિન્દુ ધર્મ સેના ભરુચ જિલ્લા. શ્રી ઉપેન્દ્ર સિંહ દોડીયા.. શ્રી ભૌતિક ભાઈ મિત્રી. હેમંતભાઈ પટેલ. અશોકભાઈ ગોહિલ ગૌતમ ભાઈ એન વસાવા.. તથા અન્ય હોદેદારો હોજર રહયા હતા..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *