
વાલીયા તાલુકા માં અનુસૂચિત જાતિ મોરચાની નવનિયુક્ત થતાં તમામ ને ધારાસભ્ય રીતેષવસાવા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી તથા ઉજવળ ભવિષ્ય ની કામનાં કરી
પ્રમુખ તરીકે-પ્રવીણભાઈ હિંમતભાઈ સોલંકી
ઉપ-પ્રમુખ તરીકે-જશવંતભાઈ મગનભાઈ મહીડા
ઉપ-પ્રમુખ તરીકે-ચંદ્રકાંતભાઈ ગણપતભાઈ રોહિત
મહામંત્રી તરીકે- વિજયભાઈ ડાયાભાઈ પરમાર
મંત્રી તરીકે-ચાર લોકોની વર્ણી કરવામાં આવી
મંત્રી તરીકે-દિનેશભાઈ છીતુભાઈ મકવાણા
મંત્રી તરીકે-નવીનભાઈ છગનભાઈ મકવાણા
મંત્રી તરીકે-સંજયભાઈ ચિરાગભાઈ પરમાર
મંત્રી તરીકે-નિલેશભાઈ કરસનભાઈ ગોહિલ
તથા કોષાધ્યક્ષ તરીકે- હિતેશભાઈ ભઈલાલભાઈ પરમાર ની વરણી કરવામાં આવી
જેમાં સંગઠનના હોદ્દેદારો તથા ચુંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા