નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. ચાસવડ મથકે સ્નેહમિલન સમારોહ યોજાયો

તમાંમ સભાસદો ને મંડળી તરફથી ધાબળા વિતરણ કરવામાં આવ્યાં

શ્રી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ચાસવડ મથકે સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સખ્યા મા સભાસદો એ હાજરી આપી હતી મદીના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મંડળી સતત વિકાસ કરી રહી છે જે માટે તમામ સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ડેરી ના પ્રમુખ કવીભાઇ વસાવા. ઉપપ્રમુખ અરવિંદભાઈ. કન્વીનર વસાવા જયેશ કુમાર. કન્વીનર સંજય ભગત. ડેરીના ડિરેક્ટરઓ તથા સભાસદો ઉપસ્થિત રહ્યા સાથે સાથે તમામ સભાસદો ને ઠંડી નું વાતાવરણ હોય જેથી મંડળી તરફથી ધાબળા વિતરણ કરવામાં આવતાં તમામ સભાસદો માં આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી છે તમાંમ સભાસદો એ ચાસવડ ડેરી નું સંચાલન કરતાં તમામ લોકોનો આભાર માન્યો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *