ડીસા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજ્યોત્સવ મનાવાયો


આજે દેશ માં યોજાયેલ પાંચ વિધાનસભા રાજ્યો માં ભારતીય જનતા પાર્ટી નો 3 રાજ્ય માં જલવંત વિજય મેળવતા ડીસા બગીચા સર્કલ પાસે કાર્યકરો એકઠા થઇ આ વીજય વધાવ્યો હતો કાર્યકરો દ્વારા મીઠાઈ ફટાકડા ફોડી ઢોલ નગારા ના તાલે ઝૂમી 3 રાજ્યો ના મતદારો નો આભાર મોદી સાહેબ ના હાથ મજબુત કરવા બદલ માન્યો હતો અને આ જીત ને કારણે 2024 માં પ્રચંડ બહુમત સાથે બીજેપી આવશે તેવું સ્પષ્ટ ચિત્ર દેખાઈ આવે છે તેવું કાર્યકરો એ બતાવ્યું હતું આકાર્યક્રમ માં પૂર્વ સાંસદ દિનેશ અનાવડીયા ધારાસભ્ય પ્રવીણ માળી ગોવાભાઈ દેસાઈ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે શૈલેષ રાયગોર ઉપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા શહેર બીજેપી પ્રમુખ કનુભાઈ જોશી મહામંત્રી અશોક પટેલ મહામંત્રી પ્રકાશ ઠાકોર વિગેર કાર્યકરો વિશાળ સંખ્યા માં આવી આ વિજય ને વધાવ્યો હતો
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *