
ભારતીય સંવિધાનના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર ના પરિનિવાઁણ દિન નિમિત્તે શ્રધ્ધાંજલીનો કાયઁક્રમ ઈડર ત્રિરંગા સર્કલ ખાતે ઈડર તાલુકા / શહેર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા યોજાયો. જેમાં લોકપ્રિય ધારાસભ્યશ્રી રમણલાલ વોરા સાહેબ, સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી નિમેષભાઈ દવે, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કાન્તિભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,જિલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમાર, કૈલાસસિંહ તંવર, કેશુભાઈ રબારી, મોતીભાઈ વણકર, કાંતાબેન પરમાર, વિનુભાઈ પરમાર, વિજયભાઇ પરમાર, ખેમાભાઈ પરમાર,મનહરભાઈ પરમાર, વષાઁબેન તથા હોદ્દેદારો, કાયઁકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.