
ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ વિવિધ સેવાકીય કાર્યો કરી રહી છે આ મંડળ ડીસા શહેર માં સ્વેટર વિતરણ ચંપલ વિતરણ સેલટર હોમ ની મુલાકાત વૃધ્ધાશ્રમ ની મુલાકાત ગૌશાળા ની મુલાકાત ધાર્મિક પ્રવાસ જેવા કાર્ય કરી રહી છે ત્યારે આજરોજ રઘુવંશી સંત શિરોમણી જલારામબાપા ના ધર્મપત્ની માતૃશ્રી વીરબાઈ ની પુણ્યતિથિ નિમિતે સર્વે બહેનો એ એકતત્રીત થઈ જલારામ બાપાના અને માતૃશ્રી વીરબાઈ માના દર્શન કરી સિવિલ હોસ્પિટલ તેમજ ભણસાલી ટ્રસ્ટ માં ફ્રુટ વિતરણ કરાયું હતું જેમાં પ્રમુખ પૂજાબેન ઠકકર મંત્રી બીનાબેન સહ મંત્રી જ્યોતિબેન રવીનાબેન આશાબેન ગીતાબેન રેખાબેન મંજુલાબેન હેતલબેન વિણાબેન પાયલબેન તન્વીબેન પિંકીબેન માનસીઠકકર વગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ઇન્ટરનેશનલ પ્રમુખ આનંદભાઈ ઠકકર દેખરેખ હેઠળ થયો હતો તેમજ આ કાર્યક્રમમાં માં કલ્પેશભાઈઠકકર લાલભાઈ જલારામ કનુભાઈ તૃપ્તિ આનંદ ભાઈ મહેશભાઈ ઉદેચા તારચંદભાઈ ઉપસ્થિત રહી ફ્રુટ વિતરણ કરાવ્યું હતું
અહેવાલ આનંદ ઠકકર