આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ એ દિલ્લી સાંસદ ભવન માં ડૉ ભીમરાવ આંબેડકરના મહાપરિનિવૅ દિવસે પુષ્પાંજલિ અર્પણ કરી.

રિપોર્ટ : બીના પટેલ

ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતમાં સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના મહાન સંવર્ધક એવા “ભારત રત્ન” ડૉ. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વ દિવસ નિમિત્તે સાંસદ મિતેશભાઈ પટેલે દિલ્હીના સંસદ ભવન સંકુલમાં તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *