તાપી જિલ્લા તાલુકા પંચાયત પ્રશીક્ષણ વર્ગ માં સત્ર વક્તા તરીકે નર્મદા જિલ્લા ભાજપા મહામંત્રી નિલ રાવ “કુશળ જન પ્રતિનિધિ” વિષય પર વકતવ્ય આપવાનો અવસર પ્રાપ્ત થયો.

પક્ષ બનશે સમૃદ્ધ,જ્યારે જન-જન બનશે કુશળ

તાપી જિલ્લા તાલુકા પંચાયત પ્રશીક્ષણ વર્ગ માં સત્ર વક્તા તરીકે નર્મદા જિલ્લા ભાજપા મહામંત્રી નિલ રાવ “કુશળ જન પ્રતિનિધિ” વિષય પર વકતવ્ય આપવાનો અવસર પ્રાપ્ત થયો.

સત્ર અઘ્યક્ષ શ્રી સુહાગભાઈ પાડવીજી તાપી જિલ્લા ભાજપ મહામંત્રી, સત્ર સંચાલક શ્રી વિક્રમભાઇ ગામીતજી પ્રમુખ સોનગઢ તાલુકા ભાજપ, તાપી જિલ્લા પ્રમુખ શ્રી મયંક ભાઈજી, તાપી જિલ્લા પ્રભારી શ્રી મધુભાઈજી અને તાલુકા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

શૈશવ રાવ નર્મદા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *