ફરિયાદ મળી તો સ્કૂલ સંચાલકો સામે પગલાં લેવાશે

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાશિક્ષણ વિભાગને મળેલી ફરિયાદોને પગલે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનશેરીયાએ તાકિદ કરી કે, સ્કૂલે આવતા ભૂલકાઓ, બાળકોને કોઇપણ ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકાશે નહીં. સ્કૂલે નક્કી કરેલી દુકાનેથી ખરીદવા ફરજ પડાતી હોવાની ફરિયાદો મળતા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયાએ એમ પણ જણાવ્યું છેકે, સરકારના આદેશ છતાં પણ જો કોઈ સ્કૂલ વિદ્યાર્થીઓને આવી આવી કોઇ ફરજ પાડતી હશે તો તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *