




















વિકસિત ભારત સંકલ્પ યાત્રા માન રાજય કક્ષા ના મંત્રી શ્રી આદિજાતિ શ્રમ અને રોજગાર ગ્રમવિકાસ ગામ આમલીપાડા ખાતે તા સોનગઢ જી તાપી જિલ્લા ખાતે માનય મત્રી શ્રી રાજય સરકાર ના મત્રી શ્રી કુવરજી હળપતિ સાહેબ શ્રી યાત્રા અંતગૅત કલ્યાણકારી યોજનાઓ ના લાભોનુ વિતરણ કરાયું તેમજ વિકસિત ભારતના નિમૉણની સામુહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની કલ્યાણકારી યજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા`યોજાઈ રહી છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ શ્રી એ ભગવાન બિરસા મુડાના જન્મભૂમિ ઝારખંડના ખૂટી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો આરભ કરાવ્યો હતો આદિવાસી ભગવાન બિરસા જેમણે અંગ્રેજોની સામે લડત આપી હતી અને ખુબ નાની ઉંમરે બલિદાન આપ્યું હતું છેવાડાના ગામડાના માનવીનો વિકાસ થાય એ વિચારધારા સાથે વડાપ્રધાન શ્રી એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ શરૂ કયો છે . બાળકોને પોલીયોના બે ટીપા પિવડાવી ત્રીદિવસીય પોલીયો અભિયાનનો પ્રારંભ માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ દ્વારા કરવામાં આવ્યો. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં અનેક યોજનાઓ થકી આને ભારત વિકસિત દેશોનમાં અગ્ર સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે ગામેગામ ફરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ દ્વારા લોકોને ઘર આંગણે અનેકવિધ યોજનાઓના લાભો આપવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે તા પંચાયત ના ઉપ પ્રમુખ શ્રી વિનેશ ભાઈ તથા માજી મત્રી શ્રી કાનતિ ભાઈ ગામી તથા તમા મા અધિકારીઓ તથા તમા મા હોદેદારો હાજર રહ્યા હતા