આસ્થાની અભિવ્યક્તિ અને શ્રદ્ધાની શ્રેષ્ઠતાનુ ધામ એટલે અંબાજી:મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર

આજ રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે અંબાજી યાત્રાધામમાં આદ્યશક્તિ અંબાજી માતાજીના દર્શન-પૂજન કર્યાં હતા.સૌની સુખાકારી,શાંતિ, સલામતિ માટે દૈવી શક્તિની કૃપા અને આશિષ સદાય વરસતા રહે તેવી પ્રાર્થના માતાજીના શ્રી ચરણોમાં કરી હતી. આ પ્રસંગે સાથે જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા ના પૂર્વ પ્રમુખશ્રી જયપ્રકાશ પટેલ, સહીત શિક્ષક મિત્રો, પણ ઉપસ્થિત રહ્યાં હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *