ગાંધીનગર સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ, સાબરમતી ખાતે જવા પ્રસ્થાન

સાંસદ ખેલકુદ સ્પર્ધા અંતર્ગત ગાંધીનગર ઉત્તર વિધાનસભા, ઝુંડાલ સ્વામિનારાયણ સંસ્કાર મંદિર હાઇસ્કુલ ખાતેથી વિદ્યાર્થી બસોનું ગાંધીનગર સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ, સાબરમતી ખાતે જવા પ્રસ્થાન કરાવ્યું, જેમાં ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, વોર્ડ પ્રમુખ અલ્પેશભાઈ પટેલ, કોર્પોરેટરશ્રી માણેકજી ઠાકોર, મહામંત્રીશ્રી ભીખાભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી તેજસભાઈ આચાર્ય તથા સૌ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *