આણંદ જિલ્લા ના બોરસદ વિધાનસભા ના વડેલી ગામ માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

રિપોર્ટ : બીના પટેલ

સરકાર ની કલ્યાણકારી યોજના ઓ લોકો સુધી પહોચાડવા તથા આ અંગે ની જાગરૂકતા જગાડવાના શુભ હેતુ થી આણંદ જિલ્લા ના બોરસદ વિધાનસભા ના વડેલી ગામ માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ, વિધાનસભા ના નાયબ દંડક તથા બોરસદ ધારાસભ્ય રમણભાઈ સોલાંક ઉપસ્થિત રહ્યા હતા. અને સરકાર ની વિભિન્ન કલ્યાણકારી યોજના ઓ ની જાણકારી આપી હતી.
આ અવસર પર તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ પટેલ ઉપપ્રમુખ તરૂલત્તાબેન પટેલ, પ્રાંત અધિકારી હેતલબેન ભાલિયા, મામલતદાર નીતિનભાઈ દેસાઈ, સરપંચ ધવલભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ, તમામ અધિકારીઓ સહિત મોટી સંખ્યા માં લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *