ડીસા શહેર માં નગરપાલિકા હોલ માં બીજેપી પ્રબુદ્ધ બેઠક યોજાઇ


ડીસા નગરપાલિકા હોલ માં ડીસા શહેર અને તાલુકા હોલ માં ભારતીય જનતા પાર્ટી ની પ્રથમ કારોબારી યોજાઈ જેમાં ડીસા શહેર અને તાલુકા ના વિશાળ સંખ્યામાં કાર્યકર હાજર રહ્યા આજ ની આ કારોબારી માં બનાસકાંઠા જિલ્લા ની સંસદ સીટ 125 લાખ વોટો થી જીતાડવા નો લક્ષયાન્ક સાથે મોદી સરકાર ના હાથ મજબૂત કરવા નો સંકલ્પ લેવા માં આવ્યો તેમજ મોદી સરકારે કરેલ કાર્યો ની સૂચિ જણાવવા માં આવી તેમજ કાર્યકરો ને લોકો સુધી યોજના પહોંચાડવા અનુરોધ કરવા માં આવ્યો આ કાર્યક્રમ માં ડીસા શહેર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વસંસાદ દીનેશ અનાવાડિયા મગનલાલ માળી ઉષાબેન ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન રમેશ દેલવાડિયા શૈલેષ રાયગોર અમૃત દવે બહાદૂર સિંહ વાઘેલા કનુભાઈ જોશી અશોક પટેલ પ્રકાશ ઠાકોર વિગેરે હાજર રહી કાર્યકર્તા ઓ ને માર્ગદર્શન આપ્યું નરેન્દ્રભાઈ મોદીની સરકાર ને 400 થી વધુ સીટો જીતે તેવા પ્રયત્ન કરવા જોઈએ રામ મંદિર બનીરહયું છે તેની વિશેષ નોંધ લેવા માં આવી
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *