ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલ શક્તિવંદન કાર્યક્રમ માં બનાસકાંઠા જિલ્લા મહિલામોરચા ની બહેનોએ આપી હાજરી


બનાસકાંઠા જિલ્લાના માં તાજેતરમાં રચાયેલ મહિલા મોરચો ખુબજ સક્રિય છે તેમાં જિલ્લા ના મહિલા મોરચા ના પ્રમુખ ભીખીબેન વોરા ઉપર પાર્ટીએ તેમની કાર્યદક્ષતા જોઈ બીજી વખત કળશ ઢોળ્યો છે અને તાજેતર માં ગાંધીનગર ખાતે સી આર પાટીલ ની અધ્યક્ષતામાં યોજાયેલ શક્તિ વંદન કાર્યક્રમ માં બનાસકાંઠા જિલ્લાના ની બહેનો ભીખીબેન વોરા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ
બેલાબેન મેવાડા જિલ્લા મહિલા મોરચા મહામંત્રી
પૂજાબેન કે ઠક્કર જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ
દક્ષાબેન જોષી જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ
પ્રફુલાબેન પટેલ જિલ્લા મહિલા મોરચા મંત્રી
ટીનાબેન ઠાકોર જિલ્લા મહિલા મોરચા મંત્રી હાજર રહી બનાસકાંઠા નું નેતૃત્વ કર્યું હતું
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *