તાપી હુંકાર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તાપી જિલ્લા એકત્રીકરણ

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી જિલ્લાના ચીફ,

પ. પૂ. ડો, હેગડેવાર દ્વારા 1925 માં સંઘ શાખાનુ વાવેલું બીજ આજે વટ વૃક્ષ બનીને ભારત વર્ષ તેમજ વિશ્વભરમાં પોતાની આગવી કાર્યશૈલી થી સમાજમાં અમીટ પ્રતિબિંબ ઉભું કર્યું છે. વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના શુભ સંકલ્પ સાથે લક્ષ્ય સિદ્ધ કરવા તથા કાર્યનો અવિરત વિસ્તાર થાય તે હેતુથી તાપી હુંકાર , જિલ્લા એકત્રીકરણ નું આયોજન કરવામાં આવ્યું છે . આ સાર્વજનિક કાર્યક્રમમાં અતિથિ વિશેષ પ્રમુખ શ્રી છોટે દાદા નવનાથ ધામ બીલીમોરા નવસારી તથા મુખ્ય વક્તા શ્રી બાલા સાહેબ ચૌધરી પશ્ચિમ ક્ષેત્ર કાર્યવાહ તથા સંદિપ ચૌધરી તાપી જિલ્લા કાર્યવાહ ઉપસ્થિત રહ્યા હતા. હજારોની સંખ્યામાં તાપી જિલ્લાના સ્વયંસેવક ઉમટી પડ્યા હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *