અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લાના સોનગઢ નગર અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ની નૂતન જવાબદારી ની ઘોષણા કરવામાં આવી હતી.

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લાના સોનગઢ નગર અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ની નૂતન જવાબદારી ની ઘોષણા કરવામાં આવી હતી.જેમાં ABVP સોનગઢ નગર મંત્રી તરીકે દીપભાઈ ગામીત અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ના અધ્યક્ષ તરીકે આર્યનભાઈ પટેલ ની નિમણુંક સાથે સોનગઢ કૉલેજ ના વિદ્યાર્થી ઓને વિવિધ આયામો માં જવાબદારી આપવામાં આવી. જેમાં ABVP પ્રદેશ સહમંત્રી પ્રયાગભાઈ ચૌધરી, ABVP પ્રદેશ જનજાતિ કાર્ય સંયોજક, તાપી જિલ્લા સંયોજક હિરેનભાઈ ચૌધરી, પ્રદેશ કારોબારી સભ્ય પીનલભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *