ધારાસભ્ય રીતેષભાઈ વસાવા નાં હસ્તે બીટીપી નાં તાલુકા પંચાયત સભ્ય સરપંચ તથાં માજી સરપંચો ભાજપનો ભગવો ધારણ કર્યો

વડાપ્રધાન નરેન્દ્રમોદી ની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ તથાં તમાંમ લોકોનો વિકાસ કરવાની ભાવનાથી પ્રેરીત થયને ભાજપનો ભગવો ધારણ કર્યો

ધારાસભ્ય રીતેષભાઈ વસાવા નાં હસ્તે નેત્રંગ તાલુકા બિલોઠી તાલુકા પંચાયત નાં સભ્ય રીનાબેન જયેશભાઈ વસાવા જે બિટીપી માથી બિલોઠી તાલુકા પંચાયત વિજય થયાં હોય તે પોતાના સમર્થકો સાથે કવચીયા નાં સરપંચ શંકરભાઈ વસાવા પોતાના સમર્થકો સાથે નેત્રંગ ગ્રામ પંચાયત નાં માંજી સરપંચ બાલુભાઈ કલમ ભાઈ વસાવા નેત્રંગ ગ્રામ પંચાયત નાં માજી સરપંચ સીમાબેન બાલુભાઈ વસાવા પોતાના સમર્થકો સાથે માંજી સરપંચ કાશીભાઈ દેશમુખ નાં પૌત્ર સંદિપભાઈ દેશમુખ માજી કાંટીપાડા તાલુકા સભ્ય મંગાભાઈ વસાવા એમનાં સમર્થકો સાથે આજરોજ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ધારાસભ્ય રીતેષવસાવા તમાંમ ને દિલથી આવકાર્યા સાથે તમાંમ લોકોએ ભારતીય જનતા પાર્ટીના ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રમોદી નાં વિકાસનાં લગતી કામગીરી તથાં પ્રજાલક્ષી યોજના થી પ્રભાવિત થઈ ને ભાજપનો ભગવો ધારણ કર્યો હોય તેમ જણાવ્યું કાર્યક્રમમાં ધારાસભ્ય રીતેષવસાવા જોડે ઝગડિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જયેન્દ્રભાઈ વસાવા નેત્રંગ તાલુકા સંગઠન મહામંત્રીશ્રી પ્રકાશભાઈ ગામિત જીલ્લા કારોબારી સભ્ય ગૌતમભાઈ વસાવા તથાં બીજા સંગઠન નાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તમાંમ ને ધારાસભ્ય રીતેષવસાવા એ ભારતીય જનતા પાર્ટીના માં જોડ્યા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM