



અડાસ સ્થિત સર્વ સમાજ ટ્રસ્ટ અડાસ દ્વારા માતા પિતા ની છાત્રાછાયા ગુમાવનાર 11 દીકરોઓ માટે નિઃશુલ્ક તૃતીય સમૂહ લગ્નોત્સવ આગીમી 7 એપ્રિલના રોજ યોજાનાર છે જે અંતર્ગત આજ રોજ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબના જન્મ દિવસ નિમિત્તે દિકરીઓને સાંસદશ્રી મિતેષભાઈ પટેલના હસ્તે પાનેતર અર્પણ કરવામાં આવ્યા