રંગોનો ઉત્સવ આવ્યો છે સમગ્ર ભારતવાસીઓને હોળીની ખૂબ-ખૂભ શુભકામનાઓ-શ્રી ઋષિકેશ સીંગ

હોળીની શુભકામના રંગોનો ઉત્સવ આવ્યો છે, હજારો ખુશીયા લાવ્યો છે. આવનારું નવું વર્ષ પ્રેમ, ઉલ્લાસ અને આનંદ ઉમંગની સાથે શરૂ થાય તેવી પ્રભુને પ્રાર્થના સાથે સમગ્ર ભારતવાસીઓને હોળીની ખૂબ-ખૂભ શુભકામનાઓ પાઠવવામાં આવે છે. પ્રવાસી વેલફેર ફાઉન્ડેશનના માર્ગદર્શક શ્રી રવિ શ્રીવાસ્તવ, પૂર્વ સી.ઈ.ઓ. બિહાર ફાઉન્ડેશન કમિશ્નર ઈન્કમટેક્ષ બિહાર ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન કમિટીના મેમ્બર પી.ડબલ્યુ.એફ. ના શ્રી ઋષિકેશ સીંગ તથા તમામ વરિષ્ઠ સદસ્ય અધિકારી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *