પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે જિલ્લા પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની વિશેષ બેઠક યોજાઈ.

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે જિલ્લા પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની વિશેષ બેઠક યોજાઈ.

આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રદેશ સંયોજક શ્રી આઈ.કે.જાડેજા, માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ અને સાથી મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *