મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની શુભહસ્તે ભાજપ નો ખેશ ધારણ કરી કોંગ્રેસના મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

જન-જનનો એક જ વિશ્વાસ, ફરી એકવાર ભાજપ સરકાર”

પાટણ લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભીજી ના સિદ્ધપુર વિધાનસભાના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત સરસ્વતી ગામના સાપ્રા ગામ ખાતે આજે સભા યોજાઈ જેમાં ઉપસ્થિત રહી ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું.

માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની શુભહસ્તે ભાજપ નો ખેશ ધારણ કરી કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહજી મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આ પ્રસંગે શ્રી ભરતસિંહ ડાભી – સાંસદ, શ્રી દશરથજી ઠાકોર, શ્રી નંદાજી ઠાકોર, શ્રીમતી જયશ્રીબેન, શ્રી રણછોડભાઈ, શ્રી મોહનભાઈ, શ્રી બળદેવભાઈ , શ્રી સોવનજી ઠાકોર, શ્રી રમેશભાઈ, શ્રી અશોકભાઈ, શ્રી નટુભાઈ, શ્રી જસુભાઈ પટેલ, આજુબાજુ ગામના સરપંચો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *