પોરબંદર મુકામે લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત જિલ્લાની બેઠક માનસિંહભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને મળી બેઠક

પોરબંદર મુકામે લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત જિલ્લાની બેઠક માનસિંહભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને મળી આ બેઠક માં પોરબંદર જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી,રમેશભાઈ ઓડેદરા ( પટેલ ) પોરબંદર જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી,ખીમજીભાઈ મોતિવરસ લાભાર્થી સંપર્ક ના અભિયાન ના ઇન્ચાર્જ શ્રી,અરજણભાઇ સહ ઇન્ચાર્જ શ્રી,હરભંમભાઈ સુદામા ડેરી ના ચેરમેન શ્રી,ભરતભાઈ પૂર્વ જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી,વિક્રમભાઈ અને બહોળી સંખ્યા માં લાભાર્થી અને ભારતીય જનતા પાર્ટી ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *