ગાંધીનગર મહાનગર વોર્ડ ૧૦ ના સેક્ટર 7B માં સૌ કોર્પોરેટર અને હોદ્દેદારો સાથે લોકસંપર્ક રાઉન્ડ કર્યો

ભારત માતા કી જય… અબ કી બાર ૪૦૦ પાર… ફિર એક બાર ભાજપા સરકાર ..

ગાંધીનગર મહાનગર વોર્ડ ૧૦ ના સેક્ટર 7B માં ઉત્તર વિધાનસભા ના લોકસભા પ્રભારી શ્રી અરજણભાઇ ની વિશેષ ઉપસ્થિતિ અને સૌ કોર્પોરેટર અને હોદ્દેદારો સાથે લોકસંપર્ક રાઉન્ડ કર્યો જેમાં મોદી સરકાર અને શ્રી અમિતભાઈ શાહ સાહેબ ને ભવ્ય પ્રચંડ બહુમતી થી જીત માટે દરેક રહીશોએ ૧૦૦% મતદાન કરી ને વિજય બનાવવા અને ખુબજ પ્રતિસાદ સાથે સહકાર આપવા માટે સંકલ્પ કર્યો..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *