ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં ભાજપાના ઘર ઘર સંપર્ક અભિયાનનો આજથી પ્રારંભ કરાયો

આગામી લોકસભા ચુંટણી અન્વયે ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં ભાજપાના ઘર ઘર સંપર્ક અભિયાનનો આજથી પ્રારંભ કરાયો છે, અગાઉથી ચાલી રહેલ લાભાર્થી સંપર્ક અભિયાનની સાથે સાથે ભાજપા કાર્યકર્તાઓ હવે પ્રત્યેક ઘર સુધી પહોંચી શ્રી અમિતભાઈ શાહને પ્રચંડ વિજય અપાવવા જનતાને અપીલ કરશે ત્યારે ધારાસભ્ય રીટાબેન પટેલે સેકટર ૨૨ ખાતે વોર્ડ ૫ ના કાર્યકર્તાઓ સાથે જોડાઇ ઘર ઘર સંપર્ક કરી ભાજપા તરફી મહત્તમ મતદાન માટે અપીલ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *