સિધ્ધપુર તાલુકાના મુડાણા અને મેળોજ ગામ ખાતે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે “ખાટલા બેઠક” યોજી,

સિધ્ધપુર તાલુકાના મુડાણા અને મેળોજ ગામ ખાતે વિવિધ સમાજના આગેવાનો સાથે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે “ખાટલા બેઠક” યોજી, આ બેઠકમાં ચૂંટણીલક્ષી આયોજન અંગે માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ – ભાનુમતિબેન મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ – શ્રી વિક્રમસિંહ ઠાકોર, એપીએમસી સિદ્ધપુર ચેરમેન – શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી પ્રલાદભાઈ પટેલ, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી વિજયભાઈ મકવાણા, સુરેશજી ઠાકોર, જેસળજી, સંગઠનના હોદ્દેદારો, ગામના આગેવાનો, સરપંચશ્રી, અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *