વલસાડ જીલ્લા ભાજપ કાયાઁલય કમલમ ખાતે વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષતા મા બેઠક મળી

વલસાડ જીલ્લા ભાજપ કાયાઁલય કમલમ ખાતે વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષતા મા તેમજ વલસાડ ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, કપરાડા ના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીની વિષેશ ઉપસ્થિતિમાં મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મંડળના પ્રભારીશ્રીઓ, જીલ્લા આઈટી સોશિયલ મીડીયા કન્વીનરશ્રીઓ સાથે આગામી કાયઁક્રમમો ના સંદર્ભમાં મહત્વની બેઠક મળી હતી, આ બેઠકનું સંચાલન જીલ્લા મહામંત્રીશ્રી શિલ્પેશભાઈ દેસાઈ દ્વારા તેમજ આભાર વિધિ જીલ્લા મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી દ્રારા કરવામાં આવી હતી. આ બેઠક માં વલસાડ ડાંગ ના સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા લોકસભા મતવિસ્તારના દેવોથી દુલઁભ તમામ કાયઁકતાઁઓ નો ભવ્ય વિજય અપાવવા બદલ હ્દયથી આભાર માન્યો હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *