
રેશનકાર્ડ સંબંધિત પ્રશ્નો તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય અંગે રજૂ થયેલ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો સ્થળ પર પ્રશ્નોનો નિકાલ કરવામાં આવતા અરજદારો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. તાલુકા સ્વાગત કાર્યક્રમમા જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતેથી વર્ગ 1 જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી તેમજ તાલુકા મામલતદાર સોઢા ઉપસ્થિત રહ્યા હતા
