ગાંધીનગર ખાતે પ્રભારી મંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ પદયાત્રાનું કરાયું આયોજન

વડાપ્રધાનશ્રીના પ્રયત્નોથી છેલ્લા ૨૩ વર્ષમાં ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે – મંત્રી શ્રી હર્ષ સંઘવી

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે , જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલ ,ગાંધીનગર એસ. પી શ્રી વાસમસેટ્ટી રવિતેજા, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ,ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યશ્રી અલ્પેશ ઠાકોર તથા કલોલના ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોર સહિત વહિવટી તંત્ર તથા મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *