સંતરામપુર ખાતે ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજી ના જન્મ જયંતી નિમિત્તે ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું.

સંતરામપુર ખાતે ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજી ના જન્મ જયંતી નિમિત્તે ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબે સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું.સાથે દર્દીઓનો પરિચય લઈ ખબર અંતર પૂછ્યા. આ તકે સંતરામપુર નગર પ્રમુખશ્રી નિતીનભાઈ રાણા,નગર મહામંત્રીશ્રી કેવલભાઈ રાઠોડ, પ્રીતેશભાઈ ખાંટ, નગરપાલિકા પ્રમુખશ્રીમતી નિશાબેન મોદી,યુવા મોરચાની ટીમ,કોર્પોરેટરશ્રીઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *