ફતેપુરા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

ફતેપુરા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો તાલુકા પંચાયતની ૨૮માંથી 23 સીટો ભાજપને ફાળે તો કોંગ્રેસના ફાળે ૩ સીટો આવી હતી અને અપક્ષના ફાળે બે સીટો આવી જ્યારે જિલ્લા પંચાયતની 6 સીટ ઉપર ભાજપે ભવ્ય જીત મેળવી

1 બારસાલેડા તાલુકા પંચાયત ભાજપ જીત

2 ભીચોર તાલુકા પંચાયત ભાજપ જીત

3 મોટીઢઢેલી તાલુકા પંચાયત ભાજપ જીત

4 ઘુઘસ તાલુકા પંચાયત ભાજપ જીત

5 છાલોર તાલુકા પંચાયત ભાજપ જીત

6 મોટીરેલ તાલુકા પંચાયત ભાજપ જીત

7 વાંગડ તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

8 કરમેલ તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

9 ડબલારા તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

10 વટલી તાલુકા પંચાયત સીટ પર
ભાજપના ઉમેદવાર ની જીત

11 હડમત તાલુકા પંચાયત સીટ પર
ભાજપના ઉમેદવારની જીત

12 ગવાડુંગરા તાલુકા પંચાયત સીટ પર ભાજપાના ઉમેદવાર ની જીત

13 મોટાનટવા તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

14 ભોજેલા તાલુકા પંચાયત સીટ પર
ભાજપા ના ઉમેદવારની જીત

15 નીંદકા પૂર્વ તાલુકા પંચાયત સીટ પર ભાજપા ના ઉમેદવારની જીત

16 કંથાગર તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

17 મારગાળા તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

18 ડુંગર તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

19 સાગડાપાડા તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

20 ફતેપુરા તાલુકા પંચાયત સીટ પર
ભાજપના ઉમેદવારની જીત

21 સુખસર તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

22 કરોડિયા તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

23 લીમડીયા તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત
અને
1 લખણપુર તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસ ના ઉમેદવાર ની જીત

2 રૂપાખેડા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારની જીત

3 સલરા જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

અને
1 ઇટા તાલુકા પંચાયત સીટ પર અપક્ષ ઉમેદપુરા જીત

2 જવેસી તાલુકા પંચાયત સીટ પર અપક્ષ ઉમેદવારની જીત થઇ
જયારે જિલ્લા પંચાયતની 6 એ 6 સીટો પર ભાજપનો ભગવો લહેરાયો હતો

જેમાં
1 ઘુઘસ જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

2 લખણપુર જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

3 મારગાળા જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

4 મોટીરેલ જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત

5 નીંદકા પૂર્વ જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત
6 સલરા જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત થઇ

આમ ફતેપુરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તાલુકા પંચાયતની 28 સીટોમાંથી 23 સીટો પર ભાજપ ના ઉમેદવારો વિજેતા બન્યા અને ત્રણ સીટ કોંગ્રેસ ના ઉમેદવારો વિજેતા બન્યા જ્યારે અપક્ષ સીટ ઉપર ૨ ઉમેદવારો વિજેતા બન્યા અને ફતેપુરા તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની 6 એ 6 સીટો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા

આમ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ જેમા ફતેપુરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
જ્યારે કોંગ્રેસ અને btp ના સફાયો થઈ ગયો હતો જ્યાં જુઓ ત્યાં ભગવો લહેરાયા
રિપોર્ટર કિશોર ડબગર ફતેપુરા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *