પાટણ જીલ્લા પંચાયતના સર્વે નવનિયુક્ત સદસ્યો સાથે જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક

પાટણ જીલ્લા પંચાયતના સર્વે નવનિયુક્ત સદસ્યો સાથે જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરી જેમા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર,પ્રદેશ મંત્રી કુ.જયશ્રીબેન દેસાઇ,જીલ્લાના મહામંત્રીશ્રી ભાવેશભાઇ,સુરજગીરી સહીતના સર્વે આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા
(રિપોર્ટ ડેવિડ પટેલ મહેસાણા)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *