મહેસાણા રાધનપુર રોડ પર આવેલ તિરૂપતિ સોસાયટીના પાછળના ભાગે કાંસની સફાઈની કામગીરી

મહેસાણા રાધનપુર રોડ પર આવેલ તિરૂપતિ સોસાયટીના પાછળના ભાગે કાંસની સફાઈની કામગીરી અને રાધનપુર રોડ થી અવસર પાર્ટી પ્લોટના પાછળના ભાગેથી નિકળતા કાંસ ઉપર બોક્ષ ક્લવર્ડ અને તેના ઉપરનાં રોડની કામગીરીનું રાધનપુર રોડના સ્ટાર્ટીગ પોઈન્ટ થી અવસર પાર્ટી પ્લોટના પાછળ આવેલા ભાગ સુધી સ્થળ નિરીક્ષણ કરી કામગીરી બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચનાઓ આપી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *