સમચારો

10-10-2025-KAMALAM

૩૫ વર્ષની આતુરતાનો અંત, લેઉવા પટેલ સમાજના મોભીઓનો પુરૂષાર્થ ૧૬–વિઘા જમીન સંપાદન કાર્ય પૂર્ણ, અમરેલી શહેરની મધ્યમાં : દિલીપ સંઘાણી

લેઉવા પટેલ સમાજ ભવન નું ભવ્ય નિર્માણ થશે : દિલીપ સંઘાણી અમરેલી જીલ્લાના પટેલ સમાજની એકતા,…

વાપી વીઆઈએમાં નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉદ્યોગકારો સાથે સેમિનાર યોજાયો  

નરેન્દ્રભાઈની પ્રેરણાથી ગુજરાતનો અભૂતપૂર્વ વિકાસ થતા ગુજરાત ઈન્વેસ્ટરો માટે બેસ્ટ ડેસ્ટીનેશન બન્યુઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ભારતના…

રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીમાં રોજગાર ભરતી મેળો યોજાયો

રોજગારી આપવામાં ભારતમાં ગુજરાત પ્રથમ નંબરે અને રોજગાર સર્જનમાં પણ ગુજરાત અગ્રેસર: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ રાજ્યના…

સાયબર ક્રાઇમથી બચવાનો એકમાત્ર ઉપાય એટલે સાયબર જાગૃતિ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

ગુજરાત પોલીસના કોન્સ્ટેબલને પણ ડાર્કવેબ, બ્લોકચેઈન, બીગ ડેટા, AI જેવા વિવિધ વિષયોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયબર સુરક્ષાલક્ષી…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે મહેસાણામાં આયોજિત VGRCમાં ટ્રેડ શૉ અને એક્ઝિબિશન ઉદ્ઘાટન

નાણામંત્રી શ્રી કનુભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિ…

કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો

શૈક્ષણિક અભ્યાસને ઉદ્યોગની જરૂરિયાતો સાથે સંકલિત કરીને યુવાનોને પ્રથમ દિવસથી જ રોજગાર માટે તૈયાર કરવામાં યુનિવર્સિટીનું…

09-10-2025-KAMALAM

શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જન વિશ્વાસ – સેવા અને સમર્પણના 24 વર્ષ પૂર્ણ થવા અવસરે રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો બીજો દિવસ

વિશાળ યુવાશક્તિ – ડેમોગ્રાફિક ડિવિડન્ડ એ આપણી સૌથી મોટી મૂડી છે અને વડાપ્રધાનશ્રીએ આ મૂડીને લાંબા…

08-10-2025-KAMALAM