ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન સુવિધામાં જનતાને પડતી મુશ્કેલીનું તાત્કાલિક નિવારણ કરવા ધારાસભ્ય રીટાબેન પટેલે મ્યુનિસિપલ કમિશ્નર જે. એન. વાઘેલા, મેયર હિતેશ મકવાણા, સ્ટે. કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલને રજૂઆત કરી.
ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની અખબારી યાદી જણાવે છે કે, વિસ...