
કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
નવસારી જિલ્લામાં મુનસાડ આરોગ્ય કેન્દ્રના ભટ્ટાઈ તથા ઉન ગામ ખાતે ટીબીના ૨૦ દર્દીઓને નવસારી લેબોરેટરી એસોસિયશન દ્વારા નિક્ષય પોષણ કાર્યક્રમ અંતર્ગત અનાજ ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લેબોરટરી એસોિયેશનના દાતાશ્રીઓ તથા આરોગ્ય કેન્દ્ર ના સીએચઓ, આશાબહેનો અને ટીબી વિભાગના સુપરવાઈઝરો હાજર રહેલ હતા અને ટીબી વિભાગ તરફથી દાતાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.