રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ધારા ગુજરાત રાજયના માનનીય કેબીનેટ મંત્રીશ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતીમાં સભ્યપરીવારનું સ્નેહમિલન, સંગીત સંધ્યા, ભોજન સમારંભ તથા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ…
વેપાર–ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી ૬૯ વર્ષ જુની વરિઠ મહાજન સંસ્થા ''રાજકોટ...