મ્યુનિ.કાઉન્સિલર માન.શ્રી મહેન્દ્રભાઈ પટેલ (દાસ) ની ટીમ લીડર તરીકે તેમના વડપણમાં ગાંધીનગર જિલ્લા ની ટીમ આવતીકાલે કળશ યાત્રા ટ્રેન દ્વારા દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે તે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે.
ભારત વર્ષના યશ્વશવી વડાપ્રધાન આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના આહ્વાન થ...