વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ખેલ સ્પર્ધાના આહવાનને ઝીલીને ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ તેમના મત વિસ્તાર માટે યોજેલી ખેલ સ્પર્ધા ખૂબજ સરાહનીય અને આવકારદાયક છે -કેન્દ્રીય નાણાં વિભાગનાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડૉ.ભાગવત કારડ
સાગબારા જે.કે.હાઈસ્કૂલ ખાતે ભરૂચ સંસદીય મતવિસ્તારની યોજાયેલી સાંસદ ખેલ સ્પર્ધા ...