નેશનલ ડિઝાસ્ટર રિસોંપન્સ ફોર્સ(NDRF) તથા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી તાપી દ્વારા તાપી જિલ્લામાં આફત સમયે શુ કરવુ જોઇએ તે અંગે ડેમોનસ્ટ્રેશન સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
આગામી તા. ૦૫/૦૪/૨૦૨૩ સુધી વિવિધ શાળાઓ અને જાહેર સ્થળોએ મોકડ્રિલ કમલમ ...