
કમલમ ન્યુઝ. સમીર શાહ. વ્યારા
મઢી નિવાસી મિતલબેન કુણાલભાઈ શાહ ની વર્ષીતપ ની આરાધના પૂર્ણ કરી હતી. જેનું પારણું તારીખ 23 /4/ 2023 ના રોજ મઢી મુકામે ચોખાવાલા સ્મારક હોલ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં જૈન સંઘના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મિતલબેન ના ભાઈશ્રી એલિસ કિરીટભાઈ શાહ. તથા ડો. દિવ્યેશભાઈ ગીરીશભાઈ શાહ. દ્વારા શેરડી ના રસથી પારણું કરાવવામાં આવ્યું હતું.