ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારોથી શરૂ થયેલી મિશન મંગલમની પરિકલ્પનાથી આજે બહેનો પરિવારની આજિવિકા ચલાવવામાં સહભાગી બની રહી છે – જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા
વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લ...