સ્વામીવીવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગાંધીનગર પ્રેરિત તાપી જીલ્લા સ્વામીવીવેકાનંદ યુવા બોર્ડ દ્રારા વિધાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે દિગ્વિજય દિવસની યુવા દિકરિઓ સાથે ઉજવણી કરવામાં આવી.
કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,આજરોજ સ્વામીવીવેકાનંદની ધર્મસભા શિ...