મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લામાં વિંછીયા ખાતે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જસદણ ખાતે…
ગુજરાત
સાવરકુંડલાના વિદ્યાર્થીઓએ નિહાળી ગુજરાત વિધાનસભાની કાર્યવાહી
ધારાસભ્યશ્રી મહેશ કસવાલાની પહેલના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે વિધાનસભા ગૃહની જીવંત કાર્યવાહી જોવાનો અવસર શકય…
રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા ગામ પરિક્રમા યાત્રાની મીટીંગ યોજાઈ.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારીશ્રી ધવલભાઈ દવે તેમજ જીલ્લા…
જન સુવિધાઓમાં ઉતરોત્તર વધારો થાય એજ અમારો મંત્ર : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
તલાલા ખાતે રૂ. ૫.૭૭ કરોડના ખર્ચે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાશે ગીર સોમનાથ જિલ્લામાં એક…
જીટીયુ 13મા ઇનોવેશન સંકુલ એવોર્ડ 2024 કાર્યક્રમમાં ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રોત્સાહક ઉપસ્થિતિ
ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે વ્યક્તિગત ટીમ અને સંસ્થાકીય સ્તરે સ્ટાર્ટઅપ- ઇનોવેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર…
નાગરિકોની સુવિધા અને ખેડૂતોને સિંચાઈ માટે છેલ્લા બે વર્ષમાં વીજળી ખરીદવા ફિક્સ કોસ્ટ પેટે રૂ. ૨૯ હજાર કરોડની રકમ ચૂકવાઇ :ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ ગુજરાતમાં ૨૪,૦૦૦ મેગાવોટની જરૂરિયાત સામે ૫,૦૦૦ મેગાવોટ…
અમદાવાદ શહેરમાં બંધ કેમેરાની મરામત માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ફંડ ફાળવ્યું: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક…
પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ બનાવવાના હેતુથી છેલ્લા એક વર્ષમાં રૂ.૫૭ કરોડથી વધુની ગ્રાન્ટ ફળવાઇ : શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર
મહાત્મા ગાંધીના મંત્ર ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ને સાકાર કરવા રાજ્યની પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ- સુખડ બનાવવાના…
નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા બીટીપી માં મોટું ભંગાણ
ધારાસભ્ય રીતેષવસાવા નાં હસ્તે કોંગ્રેસ નાં તાલુકા પંચાયત સભ્ય તથાં આગેવાનો બીટીપી નાં પાયાના કાર્યકરો તથાં…
સાંસદ મનસુખભાઈ વસાવાએ કૃષિ એક્સ્પોને રીબીન કાપીને ખૂલ્લો મુક્યો ધારાસભ્ય રીતેષવસાવા પણ ઉપસ્થિત રહ્યા
ખેતીમાં મજુરી ખર્ચ ઘટાડવા બજારમાં ઉપલબ્ધ સાધનો સહાયદરે ખેડૂતો ખરીદી શકે તેવા તમામ આધુનિક ખેત –…
