અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ભાજપ ના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને જંગી બહુમતી થી વિજયી બનાવવા મોથાળા જિલ્લા પંચાયત સીટ ના ગઢવાળા ગામે કચ્છી મંત્રીશ્રી માન વાસણભાઈ આહીર અને મોથાળા જિલ્લા પંચાયત સીટ ના ઇન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી ની વિશેષ ઉપસ્થિત માં ભવ્ય સભા નું આયોજન
અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ભાજપ ના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને ...