કૃષિ અને ખેડૂત કલ્યાણની યોજનાઓ તથા સરકારના નિર્ણયોનો લાભ અને માહિતી છેવાડાના ખેડૂત સુધી પહોંચે તે માટે સરકાર અને સંગઠન વચ્ચેનું સક્રિય સંકલન મહત્વપૂર્ણ છે. ~ શ્રી જીતુભાઈ વાઘાણી
પ્રત્યેક ગામ, પ્રત્યેક ખેડૂત સુધી પહોંચવા નવી ઊર્જા સાથે સજ્જ ભાજપા કિસાન મોરચો ...